Banner
Post A Job

Sales Person Jobs Opening in Princella Industry at Bapunagar, Ahmedabad

Sales Person

Princella Industry
experience-icon 0 to 1 Years
salary-icon 12000 - 15000 Monthly
Expired

Posted: 13 Sep 25

Job Description

Pay: ₹10,000.00 - ₹12,000.00 per month

Job description:

અમે tissue paper ના ઉત્પાદનો વેચવા માટે ઉત્સાહી અને મહેનતૂં વ્યક્તિ શોધી રહ્યાં છીએ. જે ઉમેદવાર દુકાનો, હોટલ, ઓફિસ વગેરેમાં જઈને ઉત્પાદન વેચી શકે અને ગ્રાહકો સાથે સારા સંબંધો બનાવી શકે – તે માટે આ ઉત્તમ તક છે.

જવાબદારીઓ:

  • આસપાસની દુકાનો, હોટલો, ઓફિસો અને રિટેલરો સાથે સંપર્ક કરવો
  • ઓર્ડર લેવું અને ગ્રાહકો સાથે લાંબા સમયનો સંબંધ વિકસાવવો
  • પ્રોડક્ટની માહિતી સમજાવવી
  • વેચાણની નોંધો રાખવી અને નિયમિત અહેવાલ આપવો
  • મહિના દરમિયાન લક્ષ્યાંક (Target) પૂરો કરવો

ફાયદા:

  • નિશ્ચિત પગાર + પ્રદર્શન પર આધારિત ઇન્સેન્ટિવ
  • મુસાફરી ભથ્થું (જોઈએ ત્યારે)
  • વિકાસની તક અને લંબા ગાળાનું કાર્યસ્થાન

જરૂરી લાયકાતો:

  • 10 કે 12 પાસ
  • સરળ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતા (ગુજરાતી / હિન્દી)
  • જો પહેલાનો વેચાણનો અનુભવ હોય તો સારું, નહિ હોય તો પણ ચાલે
  • ફીલ્ડ માટે બે-પહિયાં વાહન હોય તો વધારે લાભદાયક
  • મહેનતૂં, વિશ્વાસુ અને શીખવા તૈયાર

રોજગારની આ તક તમારી પાસે અથવા તમારા ઓળખીતા પાસે હોય તો આજે જ સંપર્ક કરો! -

Job Type: Full-time

Work Location: In person


More information about this Sales Person Job

Please go through the below FAQs to get all answers related to the given Sales Person job

  1. What are the job requirements to apply for this Sales Person job position?
    • Ans: A candidate must have a minimum of 0 to 1 year experience as an Sales Person

  2. What is the qualification for this job?
    • Ans: The candidate can be a Graduate from any of the following: 10th Pass (SSC)

  3. What is the hiring Process of this job?
    • Ans: The hiring process all depends on the company. Normally for an entry level, hiring the candidate has to go for Aptitude, GD (If they look for communication),Technical test and face to face interviews.

  4. This Sales Person is a work from home job?
    • Ans: No ,its not a Work from Home Job.

  5. How many job vacancies are opening for the Sales Person position?
    • Ans: There are immediate 1 job openings for Sales Person in our Organisation.

Job Particulars

Education 10th Pass (SSC)
Who can apply Freshers and Experienced (0 to 1 Years )
Hiring Process Telephonic Interview, Virtual Interview
Employment TypeFull Time
Job Id2753501
Job Category Others
SkillsField Sales
Locality Address Bapunagar
Country India

About Company

A tissue paper manufacturing company.
Jobs By Location
Others also searched for
ARE YOU A FRESHER? REGISTER NOW
Looking for your first Dream Job?
Update Resume
Upload Resume
Active Jobs By Type
View all